વિડિઓ (Video)

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન સબંધિત Videos.

સ્વાનુભૂતિ ઝરણાં - બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન દ્વારા રચાયેલા ગીતોનું video આલ્બમ.

સ્વાનુભૂતિ ઝરણાં- Swanubhutina Zarna"કુંદકુંદ કહાન ટ્રસ્ટ" દ્વારા ૧ જુલાઈ ૨૦૧૪માં બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનનું કરવામાં આવેલ બહુમાન.

"કુંદકુંદ કહાન ટ્રસ્ટ" દ્વારા બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનનું બહુમાનસ્વાનુભૂતિ પ્રકાશ - પદ ૧ થી ૪૭ (3 videos)

સ્વાનુભૂતિ પ્રકાશ-પદ ૧ થી ૪૭ (3 videos)૨૪ તીર્થંકર મહાપુરાણ (56 videos)
બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન દ્વારા લેખિત ૨૪ તીર્થંકર મહાપુરાણ. મહાપુરાણ પુસ્તકમાં ચોવીસે ચોવીસ તીર્થંકર ભગવાનના અનેક ભવોનું વર્ણન છે. આ video playlist માં નીચે પ્રમાણે તીર્થંકર ભગવાન ના ભવોનું વર્ણન છે.

૧ - ઋષભદેવ ભગવાન (10 videos)
૮ - ચંદ્રપ્રભ ભગવાન (5 videos)
૧૫ - ધર્મનાથ ભગવાન (2 videos)
૧૬ - શાંતિનાથ ભગવાન (5 videos)
૧૯ - મલ્લિનાથ ભગવાન (2 videos)
૨૨ - નેમિનાથ ભગવાન (4 videos)
૨૩ - પાર્શ્વનાથ ભગવાન (3 videos)
૨૪ - મહાવીરસ્વામી ભગવાન (9 videos)

બાકીના તીર્થંકર ભગવાન ના એક-એક video.

૨૪ તીર્થંકર મહાપુરાણ (56 videos)