બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન


જન્મ:

વીર સવંત ૨૪૫૧ પોષ સુદ પુનમ
જેતપર (મોરબી - સૌરાષ્ટ્ર)
પિતાજી: શ્રી અમૃતલાલ કાશીદાસ મહેતા
માતુશ્રી: અચરત મા
બ્રહ્મચર્ય વ્રત અંગીકાર: વીર સવંત ૨૪૭૩ ફાગણ સુદ ૧
સ્વાનુભુતી: વીર સવંત ૨૪૯૭
અષાઢ વદ ૭
सावन कृष्ण पक्ष ७
સ્વર્ગવાસ: સમાધિ મરણ = મૃત્યુ મહોત્સવ
વીર સવંત ૨૫૧૪
માગસર વદ ૩
पौष कृष्ण पक्ष ३
તા: ૮-૧૨-૧૯૮૭


જિંદગીનો સરવાળો

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનને દરેક પંથના સાધુમુનીઓ અને અગ્રણીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થયેલ છે.

આત્મ-વિચાર

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનનાં આત્મ-વિચાર